નિયંત્રણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિયંત્રણ

નપુંસક લિંગ

  • 1

    નિયમન; નિયંત્રિત કરવું; કાબૂમાં રાખવું; મર્યાદામાં રાખવું તે.

મૂળ

सं.