નિયંત્રિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિયંત્રિત

વિશેષણ

  • 1

    નિયંત્રણમાં હોય તેવું કે આણેલું-કરેલું.

મૂળ

सं.