નિયમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિયમ

પુંલિંગ

 • 1

  ધારો; કાયદો.

 • 2

  રીત; ચાલ.

 • 3

  વ્રત; પ્રતિજ્ઞા.

 • 4

  બંધન; નિયંત્રણ.

 • 5

  ઠરાવ.

 • 6

  યોગના આઠ અંગોમાંનું એક.

મૂળ

सं.