નિયમાવલિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિયમાવલિ

સ્ત્રીલિંગ

  • 1

    નિયમોની હારમાળા.

  • 2

    સંસ્થાતંત્ર ઇ૰ ના નિયમો તે-ધારાધોરણ.

મૂળ

सं.