નિયાઝ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિયાઝ

સ્ત્રીલિંગ

  • 1

    પ્રાર્થના; વિનંતી.

  • 2

    ઇચ્છા.

  • 3

    નૈવેદ્ય; ભેટ.

મૂળ

फा.