નિયોગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિયોગ

પુંલિંગ

 • 1

  હુકમ.

 • 2

  સંતાન વગરની વિધવાએ દિયર કે પાસેના સગા સાથે સંતાન માટે શાસ્ત્રોક્ત રીતે સંબંધ કરવો તે.

 • 3

  પ્રયોગ; ઉપયોગ.

 • 4

  નિયુક્ત કર્તવ્ય.

મૂળ

सं.