નિયોજિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિયોજિત

વિશેષણ

  • 1

    યોજેલું; મુકરર કરેલું; પ્રેરેલું.

  • 2

    જોડેલું.

મૂળ

सं.