નિર્ગમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિર્ગમ

પુંલિંગ

  • 1

    બહાર જવું તે.

  • 2

    દેશ બહાર જવું તે; 'એમિગ્રેશન'.

  • 3

    દરવાજો.

  • 4

    ગુજારવું-ગાળવું તે.

મૂળ

सं.