નિર્ગમન ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિર્ગમન

નપુંસક લિંગ

 • 1

  બહાર જવું તે.

 • 2

  દેશ બહાર જવું તે; 'એમિગ્રેશન'.

 • 3

  દરવાજો.

 • 4

  ગુજારવું-ગાળવું તે.

મૂળ

सं.