નિર્ગમવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિર્ગમવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ગાળવું; ગુજારવું.

  • 2

    બહાર કાઢવું.

  • 3

    મટાડવું.

અકર્મક ક્રિયાપદ​

  • 1

    બહાર-જવું.

મૂળ

सं. निर्गम्