નિર્ગ્રંથ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિર્ગ્રંથ

વિશેષણ

 • 1

  ગ્રંથિ-બંધનમાંથી મુક્ત.

 • 2

  ગરીબ.

 • 3

  અસહાય; એકલું.

મૂળ

सं.

નિર્ગ્રંથ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિર્ગ્રંથ

પુંલિંગ

 • 1

  બંધનમુક્ત સાધુ; ક્ષપણક.