નિર્ગર્વી ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિર્ગર્વી

વિશેષણ

  • 1

    ગર્વ વિનાનું; નમ્ર.

મૂળ

सं. निर्गर्वं