નિર્ઘટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિર્ઘટ

પુંલિંગ

  • 1

    કોઈ કર કે અંકુશ વિનાનું-ખુલ્લું બજાર.

મૂળ

सं.

નિર્ઘટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિર્ઘટ

વિશેષણ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો ઉદાર; છૂટા હાથે આપે એવું.