નિર્ઘાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિર્ઘાત

પુંલિંગ

  • 1

    પવનનું તોફાન.

  • 2

    નાશ.

  • 3

    વીજળીનો કડાકો.

મૂળ

सं.