નિર્ઘોષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિર્ઘોષ

પુંલિંગ

  • 1

    અવાજ.

  • 2

    મોટો ધ્વનિ.

મૂળ

सं.

નિર્ઘોષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિર્ઘોષ

વિશેષણ

  • 1

    અવાજરહિત.