નિરંજન ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિરંજન

વિશેષણ & પુંલિંગ

  • 1

    અંજન વિનાનું.

  • 2

    દોષ વિનાનું.

  • 3

    શુદ્ધ ચૈતન્ય.

મૂળ

सं.

નિર્જન ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિર્જન

વિશેષણ

  • 1

    ઉજ્જડ; એકાંત.

મૂળ

सं.