નિર્જીવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિર્જીવ

વિશેષણ

  • 1

    જીવ વગરનું; અચેતન.

  • 2

    નિર્બળ.

  • 3

    નકામું; નજીવું.

મૂળ

सं.