નિરૂઢલક્ષણા ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિરૂઢલક્ષણા

સ્ત્રીલિંગ

કાવ્યશાસ્ત્ર
  • 1

    કાવ્યશાસ્ત્ર
    પ્રયોજનની અપેક્ષા વિના માત્ર રૂઢિથી જ જ્યાં બીજો અર્થ લેવાતો હોય તેવી લક્ષણા.