નિરુત્તર ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિરુત્તર

વિશેષણ

  • 1

    જવાબ વગરનું.

  • 2

    વાદ કે ચર્ચામાં સામો જવાબ ન આપી શકનારું; ચૂપ થઈ ગયેલું.

મૂળ

सं.