નિરતિશયોક્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિરતિશયોક્ત

વિશેષણ

  • 1

    અતિશયોક્તિ વગરનું; બરોબર હોય તેવું.

મૂળ

सं.