નિરુદ્યમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિરુદ્યમ

પુંલિંગ

  • 1

    ઉદ્યમનો અભાવ.

વિશેષણ

  • 1

    ઉદ્યમ વગરનું; આળસુ.