નિરુદ્યોગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિરુદ્યોગ

પુંલિંગ

  • 1

    નિરુદ્યમ; ઉદ્યમનો અભાવ.

વિશેષણ

  • 1

    ઉદ્યમ વગરનું; આળસુ.