નિર્દંશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિર્દંશ

વિશેષણ

 • 1

  દંશ-ડંખ વિનાનું.

મૂળ

सं.

નિર્દેશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિર્દેશ

પુંલિંગ

 • 1

  આજ્ઞા.

 • 2

  ઉલ્લેખ.

 • 3

  ન્યાયશાસ્ત્ર​
  જ્ઞાનનો જે વિભાગ ભાષા દ્વારા દર્શાવવામાં આવે તે; 'પ્રિપોઝિશન'.

મૂળ

सं.