નિર્દેશવાક્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિર્દેશવાક્ય

નપુંસક લિંગ

  • 1

    આજ્ઞાવચન.

  • 2

    ન્યાયશાસ્ત્ર​
    અમુક નિશ્ચય કે નિર્ણય બતાવનારું વાક્ય.