નિર્દિષ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિર્દિષ્ટ

વિશેષણ

 • 1

  બતાવેલું.

 • 2

  વર્ણવેલું.

 • 3

  આજ્ઞા અપાયેલું.

 • 4

  નક્કી કરેલું.

મૂળ

सं.