નિર્દોષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિર્દોષ

પુંલિંગ

  • 1

    સંગીતમાં એક અલંકાર.

નિર્દોષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિર્દોષ

વિશેષણ

  • 1

    નિરપરાધી; દોષ વિનાનું.

મૂળ

सं.