નિર્દોષી ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિર્દોષી

વિશેષણ

  • 1

    નિરપરાધી; દોષ વિનાનું.

મૂળ

सं.