નિરપેક્ષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિરપેક્ષ

વિશેષણ

  • 1

    અપેક્ષા વગરનું; નિઃસ્પૃહ.

  • 2

    સ્વતંત્ર; પોતાની મેળે નભે એવું; 'ઍબ્સોલ્યૂટ'.

મૂળ

सं.