નિરૂપણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિરૂપણ

નપુંસક લિંગ

  • 1

    બરોબર વર્ણવવું-રજૂ કરવું તે; વર્ણન.

  • 2

    અવલોકન; વિવેચન.

મૂળ

सं.