નિરૂપણવિજ્ઞાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિરૂપણવિજ્ઞાન

નપુંસક લિંગ

  • 1

    કથનશાસ્ત્ર; નિરૂપણાત્મક કથાસાહિત્યનો સંરચનાવાદી અભિગમથી અભ્યાસ કરતી સાહિત્યવિચારની એક શાખા; 'નૅરેટૉલૉજી' (સા.).

મૂળ

सं.