નિરુપદ્રવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિરુપદ્રવ

પુંલિંગ

  • 1

    ઉપદ્રવનો અભાવ.

વિશેષણ

  • 1

    ઉપદ્રવ વગરનું.

  • 2

    ઉપદ્રવ ન કરે તેવું; શાંત.