નિર્બંધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિર્બંધ

વિશેષણ

  • 1

    બંધ કે બંધન વગરનું.

મૂળ

सं.

નિર્બંધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિર્બંધ

અવ્યય

  • 1

    બંધન વગર.

નિર્બંધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિર્બંધ

પુંલિંગ

  • 1

    આગ્રહ.