નિર્બલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિર્બલ

વિશેષણ

  • 1

    બળ વગરનું; દુર્બળ.

મૂળ

सं.