ગુજરાતી

માં નિરભ્રની 2 મુખ્ય વ્યાખ્યા છે: નિરભ્ર1નિર્ભર2

નિરભ્ર1

વિશેષણ

 • 1

  વાદળાં વગરનું.

મૂળ

सं.

ગુજરાતી

માં નિરભ્રની 2 મુખ્ય વ્યાખ્યા છે: નિરભ્ર1નિર્ભર2

નિર્ભર2

વિશેષણ

 • 1

  ભરેલું.

 • 2

  પુષ્કળ.

 • 3

  આશ્રિત; અવલંબિત; આધારવાળું.

મૂળ

सं.