નિર્ભ્રંછા ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિર્ભ્રંછા

સ્ત્રીલિંગ

  • 1

    નિર્ભર્ત્સના; તુચ્છકાર, તિરસ્કાર.

  • 2

    દમદાટી.

  • 3

    અળતો.

મૂળ

સર૰ प्रा. णिब्भच्छणा