નિર્મુખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિર્મુખ

વિશેષણ

  • 1

    ખાધા વગર પાછું ગયેલું.

  • 2

    નિરાશ થઈ પાછું ગયેલું.

મૂળ

सं.