ગુજરાતી

માં નિર્મમની 2 મુખ્ય વ્યાખ્યા છે: નિર્મમ1નિર્મમ2

નિર્મમ1

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    જૈનોના અનાગત ચોવીસીમાંના સોળમા તીર્થંકર.

ગુજરાતી

માં નિર્મમની 2 મુખ્ય વ્યાખ્યા છે: નિર્મમ1નિર્મમ2

નિર્મમ2

વિશેષણ

  • 1

    મમત્વ વિનાનું; વિરક્ત.

  • 2

    ઘાતકી; નિર્દય.

મૂળ

सं.