નિર્મલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિર્મલ

વિશેષણ

  • 1

    સ્વચ્છ; પવિત્ર.

મૂળ

सं.

નિર્મૂલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિર્મૂલ

વિશેષણ

  • 1

    મૂળ વગરનું.

  • 2

    નિર્વંશ.

મૂળ

सं.