નિર્મળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિર્મળી

સ્ત્રીલિંગ

  • 1

    એક વનસ્પતિ જેનાં બી મેલું પાણી સ્વચ્છ કરવામાં વપરાય છે.

મૂળ

'નિર્મલ' ઉપરથી; સર૰ हिं. निर्मली; म.