નિર્મવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિર્મવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    નિર્માણ કરવું; રચવું; બનાવવું; ઘડવું.

  • 2

    નિયત કે નક્કી કરવું.

મૂળ

सं. निर्मा, प्रा. णिम्म; म. निमिणें; हिं. निर्मना