નિર્માનુષીકરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિર્માનુષીકરણ

નપુંસક લિંગ

  • 1

    યાંત્રિકીકરણ અને નગરીકરણને લીધે માનવીયતાનો થતો વિધ્વંસ.