નિર્માલ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિર્માલ્ય

વિશેષણ

  • 1

    માલ-દમ વગરનું.

સ્ત્રીલિંગ

  • 1

    નિર્માલ; દેવ ઉપરથી ઉતરેલી કે દેવને ચડેલી વસ્તુ (ફૂલ વગેરે).

નપુંસક લિંગ

  • 1

    નિર્માલ; દેવ ઉપરથી ઉતરેલી કે દેવને ચડેલી વસ્તુ (ફૂલ વગેરે).