નિરર્ગળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિરર્ગળ

વિશેષણ

  • 1

    અનર્ગળ; રુકાવટ-અંકુશ વિનાનું.

  • 2

    અપાર; પુષ્કળ.

મૂળ

सं.