નિર્વેગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિર્વેગ

પુંલિંગ

જૈન
  • 1

    જૈન
    વિષયો પ્રત્યે અરુચિ.

વિશેષણ

  • 1

    વેગ વિનાનું; સ્થિર.