નિર્વચન ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિર્વચન

નપુંસક લિંગ

  • 1

    બોલવું તે.

  • 2

    વ્યાખ્યા; વિવેચન; ટીકા.

  • 3

    વ્યુત્પત્તિ.

મૂળ

सं.