નિર્વૃતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિર્વૃતિ

સ્ત્રીલિંગ

 • 1

  સંતોષ.

 • 2

  આનંદ.

 • 3

  શાંતિ.

 • 4

  નાશ.

 • 5

  મુક્તિ.

 • 6

  પૂરું થવું તે.

મૂળ

सं.