નિર્વહણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિર્વહણ

વિશેષણ

 • 1

  અંત; સમાપ્તિ.

 • 2

  નિર્વાહ.

 • 3

  નાશ.

 • 4

  નાટકમાંના પાંચ સંધિમાંનો એક, જેમાં જુદે જુદે ઠેકાણે વિકસાવેલા વસ્તુને અંતમાં સમાપ્તિ માટે એકત્રિત કરાય છે [કા. શા.].

મૂળ

सं.