ગુજરાતી

માં નિરવાણની 2 મુખ્ય વ્યાખ્યા છે: નિરવાણ1નિર્વાણ2

નિરવાણ1

ક્રિયાવિશેષણ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો અવશ્ય; જરૂર.

મૂળ

જુઓ નિર્વાણ

ગુજરાતી

માં નિરવાણની 2 મુખ્ય વ્યાખ્યા છે: નિરવાણ1નિર્વાણ2

નિર્વાણ2

નપુંસક લિંગ

 • 1

  મોક્ષ; અંતિમ શાંતિ-શૂન્યત્વ.

 • 2

  આખર; અંત; મરણ.

વિશેષણ

 • 1

  શૂન્ય; શાંત.

 • 2

  અંત કે અસ્ત પામેલું.

ક્રિયાવિશેષણ

 • 1

  નિશ્ચલ; ચોક્કસ; અવશ્ય.

મૂળ

सं.