નિર્વાસિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિર્વાસિત

વિશેષણ

  • 1

    ઘરબાર કે વાડી વતનમાંથી હાંકી કાઢવામાં આવેલું; 'રેફ્યુજી'.

મૂળ

सं.