નિર્વાહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિર્વાહ

પુંલિંગ

  • 1

    ગુજારો.

  • 2

    ટકાવ.

  • 3

    પરિપાલન; અમલ થવો તે.

મૂળ

सं.